________________
વાર્ષિ ક ૫ ૧ સં ૨ હ જલચર એચ સિરિય સેવે, પામ્યા આતમ ભાવ, તે તીથેશ્વર પ્રણમીએ, ભવજલ તારણ નાવ. ૧૫ સંધયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીથેશ્વર પ્રણમીએ, છેદી જે ગતિ ચાર પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, મિથ્થામતિ સર્વ જાય. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવિ, સુરઘટ સમ જસ થાય; તે તીથેશ્વર પ્રણમીએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુર સુંદરી, મલી મલી થકેથોક; તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેના લેક ચોગીશ્વર જસ દર્શને, ધ્યાને સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમીએ, હુવા અનુભવ રસ લીન, ૨૦ માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત્ય; તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણ ચિત્ત. સુર અસુર નર કિન્નર, રહે છે જેહને પાસ; તે તાર્થેશ્વર પ્રણમીએ, પામે લીલ વિલાસ. મંગળકારી જેહની, મૃતિકા હરિ ભેટ; તે તીથેશ્વર પ્રણમોએ, કુમતિ કદાગ્રહ મેટ. કુમતિ કેશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીથેશ્વર પ્રણમીએ, સવિ તસ મહિમા ગાય. સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીથેશ્વર પ્રણમીએ જસ મહિમા ન કહાય. ૨૫