________________
શ્રી કાર્તિકી પુ ન મ ૫
પુરવ નવાણું જસ શિરે, સમવસર્યાં જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમીએ, ભકતે જોડી હાથ. અન ́ત જીવઇણ ગિરિવરે, પામ્યા ભવના પાર; તે સિદ્ધાચળ પ્રણમોર્ય, લહિયે માઁગલ માલ. જસ શિર મુકુટ મનેાહર, મરૂદેવીના નંદ; તે સિદ્ધાચલ પ્રણમીએ, ઋદ્ધિ સદા સુખ વૃંદ. મહિમા જેઢુના દાખવા, સુરગુરૂ પણ મતિ મંદ; તે તીથૅ શ્વર પ્રણષીએ, પ્રગટે સહજાનંદ. સત્તા ધમ સમારવા, કારણ જેહુ પડુર; તે તીર્થેશ્વર પ્રણમીએ, નાશે અશ્ર્વ સવિ દૂર. કમ કાટ વિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીથૅ શ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લહે. જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતક દૂર પલાય. શ્રદ્ધા ભાષણ રમણતા, રત્નત્રયીનું હેતુ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ. મહાપાપી પણ નિસ્તર્યાં, જેહનુ ધ્યાન [સ]મુહાય; તે તીથૅ શ્વર પ્રણમીએ, સુરનર જસ ગુણ ગાય. પુંડરિક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક, તે તીથૅ શ્વર પ્રણમીએ, આણી હ્રદય વિવેક. ચંદ્ર શેખર સ્વસા પતિ, જેહને સ`ગ સિદ્ધ તે તીથેશ્વર પ્રણમીએ, જે યામી નિજ દ્
૧૬૯
૫
૧૦
૧૧
૧૨
૧૩
૧૪