________________
૧૬૫
વાર્ષિ ક ૫ વસગ્ર હું
ચંદાજી. નેમિ વિના ત્રેવીશ તીર્થંકર, ગિરિ ચઢિઆ આનદાજી; આગમમાંહિ પુંડરિક મહિમા, ભાખ્યા જ્ઞાન જિન...દાજી, ચૈત્રી પૂનમ દિન દેવી ચઢેસરી, સીભાગ્ય દ્યા સુખકંદાજી.
( ૨ )
વિમલાચળ મંડન, જિનવર આદિ જિદ, નિર્મમ નિર્માહી, કેવલ જ્ઞાન દિગ્દ; જે પૂ નવાણુ, આવ્યા ધરી આણંદ, શત્રુજય શિખરે, સમવસર્યા સુખકંદ ( ૩ )
શ્રી સિદ્ધાચલ મડન, ઋષભ જિષ્ણુંદ દયાળ; મરૂદેવા નંદન, વંદન કરૂ ત્રણ કાળ, એ તીરથ જાણી, પૂર્વ નવાણુ વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર.
॥ અથ શ્રી સિદ્ધગિરિ સ્તુતિના દુહા (૧૦૮) ૫
શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહુનીશ, પરમાતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગતપતિ જ્ઞાન ભાણુ, ભાસિત લેાકાલાક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થાક. શ્રી સિદ્ધાચલ મંડણા નાભિ નરેસર નંદ; મિથ્યામતિ મત ભ જણા, ભિવ કુમુદાકરચંદ.
૧
ર
3