________________
શ્રી કા ર્તિ કી , ન મ પ ર્વ
૧૬૭ વસુદેવની નારી પ્રસિદ્ધિ, આ પાંત્રીસ હજારેતેસિદ્ધિ, આ સિવ મે ૨ લાખ બાવન એક કેડીરે, આ પંચાવન સહસને જેડરે, આ સાતસે સીત્યોતેર સાધુ, આ. પ્રભુશાંતિ ચોમાસું કીધું રે. આ સિવ છે ૩ તવ એ વરિયા શિવનારીરે, આ. ચૌદ સહસ મુનિ દમિતારીરે, આ. પ્રદ્યુમ્ન પ્રિયા અચંભરે, આ. ચાંઆલીસસેં વિદરભીરે, આ સિવ રાજા થાવસ્યા પુત્ર જારારે,
આ. શુક પરિવ્રાજક ધારરે, આ. શેલગ પણ સત્ય વિખ્યાતરે, આ. સુભદ્ર મુનિ શત સાતેરે. આ. શિ
પા ભવ તરિયા તિણે ભવ તારણરે, આ. ગજચંદ્ર મહાદય કારણ, આ. સુરકાંત અચળ અભિનંદેરે, આ. સુમતિ શ્રેષ્ઠ ભય કંદરે, આ સિવ છે ૬. ઈહિં મેક્ષ ગયા કેઇ કોટીરે, આ. અમને પણ આશા મોટીરે, આ. શ્રદ્ધાસવેગે ભરીયે રે. આ. મેં મેટે દરિયો તરીયેરે. આ સિર ૭શ્રદ્ધા વિણ કેણ ઈહાં આરે, આ. લઘુ જળમાં કિમ તે નારે, આ. તિણે હાથ હવે પ્રભુ જાલેરે, આ. શુભવીરને હૈડે વહાલ: આ સિ. | ૮ છે અથ શત્રુંજય તીર્થની થાય છે પુંડરિક મંડન પાય પ્રણમી, આદીશ્વર જિન