________________
૧૭૬
વાર્ષિ ક પ વ સ ચ હ નમિ નેમ જીન અંતરે, અજીત શાંતિ સ્તવ કીધ; તે તીથેશ્વર પ્રણમોએ, નંદાણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમીએ, જ્ઞાન અમૃત રસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણજણે ઝલ્લરનાદ; તે તથેશ્વર પ્રણમીએ, સુંદુભિ માઈલવાદ. ૮૩ જિણે ગિરે ભરત નરેશ્વરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, મણિમય મૂરતિ સાર, ચેમુખ ચઉગતિ દુખ હરે, સેવનમય સુવિહાર તે તીર્થેશ્વર પ્રણમીએ, અક્ષય સુખ દાતાર. ઈત્યાદિક મોટા કહ્યા, સેળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દવ્ય ભાવ વરી તણે, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમીએ, શત્રુંજય સમરંત. પુંડરિક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પુંડરિકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઇણે ગિરિ, સિદ હુઆ સુપવિત્ત; તે તીથેશ્વર પ્રણમીએ, સિદ્ધક્ષેત્રસમચિત્ત. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાએ દૂર; તે તીર્થેશ્વર પ્રણમીએ, વિમલાચલ સુખ પૂરસુરવર બહુ જે ગિરિ, નિવસે નિર્મળ ઠામ, તે તીર્થેશ્વરપ્રણમીએ, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧