________________
૧૦.
વાષિક ૫ સ
સી માંડી એક, તેમીશ્વર પામે ॥ નિ ત્રેવીશ સમાસર્પા, એમ આમમ ભાખે ॥૨॥ ગણધર મુનિવર કેલી, સમાસર્યાં ગુણવતા પ્રેમે તે ગિરિ મુમતાં હરખે દાન હસતા૩॥
॥ શ્રી સિદ્ધચળ ચૈત્યવંદન ॥
"
એ તીરથના ઉપરે, થયા ઉદ્દાર અસંખ્ય, વિષ પ્રતિમા જીનરાયની, થઇ તાસ ન સખ્ય ॥ ૧ ॥ અજિત શાંતિ જિનરાજ ઇચ્છ, રહ્યા ચૈામાસી ! એ તીરથે મુનિ અન’ત, હુવા શિવપુર વાસી ॥ ૨૫ ચૈત્રો પુનમને દિને એ, મહિમા જાસ મહાન ॥ એ તીરથ સેવન થકી, દાન વધે અહુમાન ॥ ૐ ||
II શ્રીસિદ્ધાચળ ચૈત્યવંદન
"
અષ્ટપદ આદિ અનેક, જગ તીરથ મોટાં ! તેહથી અધિક સિદ્ધક્ષેત્ર, એહુ વચન ન ખાટાં ॥ ૧ ॥ જે માટે એ તીસાર, સાસય પ્રતિ રૂપ ॥ જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપ ॥ ૨ ॥ કલિકાલે પણ જેહના એ, મહિમા પ્રબલ પડુર ॥ શ્રી વિજયરાજ સૂરિથી, દાન વધે અહુનૂર ॥ ૩॥
॥ શ્રી સિદ્ધચળનું સ્તવન ૫ સિદ્ધાચલ ગિરિ ભેટયારે, ધન્ય ભાગ્ય હમારાં, વિમલાયલ ગિÕિટયારે, ધન્ય ભાગ્ય હમારાં, એ ગિરિ