________________
શ્રી જ્ઞા ન પ ચ શ્રી પાર્વ
૧૫૯
સકલ તિના રાય, પૂ નવાણું ઋષભદેવ, જ્યાં ડવિ ચા પ્રભુ માય. ૫રા સૂરજ કુંડ સુહામણા, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલ મ`ડા, જિનવર કરૂ પ્રણામ ૩ શ્રી આદિજિન ચૈત્યવંદન
॥
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચા ॥ આદિસર જિનરાયન, જિહાં મહિમા જનચૈા ॥ ૧ ॥ ઇંડાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવ વાસ ૫ અગિરિ સેવાથી અધિક, હાય લીલ વિલાસ ॥ ૨॥ દુષ્કૃત સવિ ' હરે એ, બહુ ભવ સંચિત જેહ ॥ સકલ તો શિર સેહરા, દાન તમે ધરી નેહ ॥ ૩ ॥
॥ શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવંદન
સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચળ સુણિયે; સુરનર નરપતિ અસુર ખેચર, નિકરે જે થુણીએ ॥ ૧ ॥ સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ ભંડાર, પુંડરિક ગણધર જમ પામ્યા ભવપાર ॥૨॥ ચૈત્રી પુનમને દિને એ, ક મ કરી દૂર, તે તીરથ આરાહીએ, દાન સુયશ ભરપુર ॥ ૩॥
॥ શ્રી સિદ્ધાચળ ચૈત્યવંદન ॥
તે તિરથ ઉપર અનંત, તીર્થંકર આવ્યા; વલી અન’તા આવશે, સમતા રસ ભાવ્યા !! ॥ આ ચેવી