SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ વાર્ષિક ૫ વ સ બ હ છે અથ શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદના વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિજિનેશ્વરં ૧ વિમલ ગિરિવર શૃંગ મંડણ, પ્રવર ગુણગણ ભુધરં; સુર અસુર કિન્નર કોડિ સેવિત નમે ૨ કરતી નાટક કિન્નરી ગણ, ગાય જિન ગણ મનહર; નિજજરાવલિ નમે અહોનિશ. નમે છે ૩ છે પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિ, કેડિપણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર શ્રગ સિદ્ધા. નમે નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિનંતએ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે. નમે છે છે પાતાલ નર સુરલોકમાંહી, વિમલ ગિરિવર તોપરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે. નમો છે ૬ એમવિમલગિરિવર શિખરમંડણ, દુઃખ વિહંડણયાઈયે નિજ શુદ્ધ સત્તા સાધનાથ, પરમ જાતિનીપાઈયેં, જિતમેહ કેહ વિ છહ નિદ્રા, પરમપદસ્થિતજયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મ વિજય સહિતકરે ૭ છે અથ શ્રી શત્રુંજય ચૈત્યવંદના શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, દીઠેદુર્ગતિવારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે, અનંત સિદ્ધનો એહ ઠામ;
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy