SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કા તિ કી , ન મ પ ર્વ વરનો મહિમા મહટે, કહેતાં નાવે પાર રાયણે રેશ સમેસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારે ધવાના મૂલ નાયક શ્રી આદિ જિનેશ્વર; ચઉમુખ પ્રતિમા ચાર | અષ્ટ દ્રવ્યશું પૂજે ભાવે, સમકિત મૂલ આધારા ધ૦ છે ૨ ભાવ ભગતિશું પ્રભુ ગુણગાવે, અપણે જનમ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભા, નરકતિર્યંચ ગતિવારે તે ધર છે ૩ છે દૂરદેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણ ગુણ તારા પતિત ઉદ્ધારણ બિરૂદ તમારૂ એ તીરથ જગ સારારે ધ| ૪ | સંવત અઢાર ખાસી એ માસ આષાઢો, વદિ આઠમ ભમવારા પ્રભુજીકે ચરણ પ્રતાપસે સંઘમેં, ખેમા રતન પ્રભુ પ્યારા રે ધ૦ | ૫ | છે શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે મહારું મન મોહ્યુંરે શ્રી સિદ્ધાચલેરે, દેખીને હરખિત થાય છે વિધિશું કરજેરે યાત્રા એહનીરે, ભવ ભવનાં દુઃખ જાય મહા ૧ પાંચમે આરેરે પાવન કારણેરે, એ સમું તીરથ ન કેય છે માટે મહિમા રે - હિયલ એહરે, ભરતે ઈહાં જેય મહા૨ એણે ગિરિ આવ્યા રે, જિનવર ગણધરારે, સિદ્ધા સાધુ અનંતા કઠિન કરમ પણ ઈશુ ગિરિ ફરસતાં રે, હૈયે કર્મ નીશાંત મહા પરા જૈન ધરમ તે સાચો જાણી
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy