________________
શ્રી જ્ઞા ન પ ચ મી વ
૧૯૯
૧
કાષ્ઠની કરાવવી)૩ વળી, ૪ સાપડી, ૫ સાપડા, ૬. લેખણ, ( કાંઠા, વતરણા ) છ છરી, ૮- કાતર, ૯ પુસ્તક રાખવાના ડાબલા, ૧૦ ડાબલી, (નારવાળી શખવાની) ૧૧ ખડી, ૧૨ પાટી, ( શાસ્ત્રી - પાંચ કા લખેલી ) ૧૩ ચાખખી, (પાઠાંમાં નાખવામાં આવે છે તે) ૧૪ કાગળ, ૧૫ કાંખી, ૧૬ સ્લેટ, ૧૭ પેન્સીલ હોલ્ડર વિગેરે, ૧૮ પાઠાં, (ભરેલાં અથવા સાદાં) ૧૯ પાટલીઓ, ૨૦ પુસ્તક માંધવાના રુમાલે.
( દર્શનનાં ઉપકરણા. )
૧ સિદ્ધચક્ર ( સેાનાના, રુપાના અથવા ધાતુના ), ૨ અષ્ટ મ'ગળિક, ૩ સિંહાસન (મેટાં અથવા નાનાં ) ૪ બાજોઠનું ત્રગડું ( ત્રણ ત્રણ નાના મેાટા બાજોઠ-રુપે કે જર્મને મઢેલા, પીતળના અથવા કાષ્ઠના રંગેલા), પ કળશ, ૬ વજા, છ છત્રના ત્રોક રૂપાના, ૮ ગ્રામ્મર, ૯ થાળ, ૧૦ રકાબી, ૧૧ ખુમચા, ૧૨વાટકા ( કેશર ભરવાના પ્યાલા), ૧૩ વાટકી, – ૪ કળા, ૧૫ ટબુડી, ૧૬ ફુલછાબડી, ૧૭ પધાણા, ૧૮ આરતી, ૧૯ મંગલદીવા, ૨૦ ડાખડા, કેશર ભરવાના, ૨૧ વાસકુ ંપી (ધૂપ ભરવાના ડાખલા) ૨૨ દીવી, ૨૩ કંકાવટી, ર૪ ફાનસ, ૨૫ ત્રાંબાકુડી, ૨૬ નાની કુંડી, ૨૭ આચમની, ૨૮ ચમચા, ૨૯ થાળી, ૩૦ હાંડા, ૩૧ માઘડા, ૩૨ ઘટ, ૩૩ ઝાલર, ૩૪ ઘટી, ૩૫ માજોઠી, ૩૬ પાટલા, ૩૭ ૬૫`ણુ ( કાચ ), ૩૮ સિદ્ધચક્રના અને ચાવીશીના ર'ગીત ગટા, ૩૯ પાટલુણા, ૪૦ અગલુહુણા,
૧ પુસ્તક ફરતી વીંટાય છે.