________________
=
૧૫૦
વા ષિક ૫ ૧ સં ગ હ ૪૧ વાળાકુંચી,જર રશીઆ, ૪૩ સુખડના કડા, ૪૪ કેશરના અને બરાસનાં પડીકાં, ૪૫ ધુપનાં-અગરબત્તીનાં પડીકાં, ૪૬ ડંડાસણ, ૪૭ મોરપીંછી, ૪૮ પુંજણ, ૪૯ રેશમ સાવરણી, ૫૦ નરઘાં અથવા મૃદંગ, ૫૧ કશી જેડા, પર ઉત્તમ જાતિના વાજીંત્રો, ૫૩ પુરૂષને પહેરવાના પૂજાના વસ્ત્રોની જોડ (ધોતીયું, ઉત્તરાયણ, રૂમાલ), ૫૪ સ્ત્રીઓના પૂજાના વસ્ત્રો, ૫૫ કામળી, પ૬ તારણ (ગર્ભગૃહે બાંધવાના-ચાંદી ના વિગેરેના). ૫૭ મુગટ, કુંડલ, બાજુબંધ, કડલી, સાંકળાં, કદરા, બીજેરા, કંઠી (અંશ), હાર, કલગી વિગેરે જિનબિંબના આભૂષણે, ૫૮ ચક્ષુ, તિલક, ચાંડલા વિગેરે, ૫૯ સોના ચાંદીના વરખ, કટરા, બાડલું વિગેરે, ૬૦ હિંગળકનાં પડીકાં
(ચારિત્રનાં ઉપકરણે.) સાધુ મુનિરાજના ઉપયોગમાં આવે તેવા-૧ એવા (પાઠા, દશી, દાંડી, નિશીથીયા, એઘારીયા સહિત તૈયાર કરેલા), ૨ મુહપત્તિ, ૩ ચળપટ્ટા ૪ કપડા, ૫ ખભે નાખવાની કામળી. ૬ ઓઢવાની કામળી. ૭ ઝેળી. ૮ પહેલાં. ૯ કટાસણ (સંથારીયાં). ૧૨ ડાંડા. ૧૧ પાત્રાની જેડ. ૧૨ તરપણ. ૧૩ ચેતના. ૧૪ લોટ (મેટ કાષ્ટનો પાણી ભરવાને). ૧૫ નાની સુપડી, ૧૬ નાની પાટલી. ૧૭નાની ચરવળી. ૧૮ ડંડાસણ (પગ લુંછવાનાં ને રાત્રે વાપરવાનાં. ૧૯ સ્થાપનાચાર્ય. ૨૦ સ્થાપનાચાર્યની સુહપત્તિઓ વિગેરે.
૧ નંબળાદિ માટે રાળ તૈયાર કરવા.
-
-
-