________________
શ્રી શા - પં ચ મી ૫
૧૪૧ .. પછી જયવીથાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ - સંદિસહ ભગવન્! ચોથું મન:પર્યવજ્ઞાન આરાધના કાઉસગ્ન કરૂં? ઈચ્છે ! કરેમિ કાઉચન્ગ વંદણવ અન્નત્ય કહી એક લેગસને અથવા ન આવડે તે ચાર નવકાર કાઉસ્સગ કરી પારી થય કહેવી તે આ પ્રમાણે--
શ્રી મન:પર્યવજ્ઞાનની થયા શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર છે એ દેશી પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી છો છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપ ધારી જી. ચોથું મનાપર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી જી છે તે પ્રભુને પ્રણો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારીજી
પછી ખમાસમણ દઈ ઉભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે--
| | દુહા | - મનપર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ ભાવ મનોગત સંશીના, જાણે પ્રગટ વિશુદ્ધ ૧ ઘટ એ પુરૂષે ધારી, ઈમ સામાન્ય ગ્રહંત છે પાયે વિશેષ વિમુખ લહે; ત્રાજુમતિ મન મુર્ણત ૨ પ એ ગુણ જેહને ઊપજે, સર્વ વિરતિ ગુણ પ્રણમ્ હિતથી તેહના, ચરણ કમલ ચિત આણુ છે ૧ ખમા