________________
૧૨ -
વા વુિં ક પ વ સ ચ હું સમણ દઈ–નગર જાતિ કંચન તણો ધાર્યો ઘટ એહ રૂપ છે ઈમ વિશેષ મન જાણતો વિપુલમતિ અનુરૂપ . ૨ એ ગુણ જેહનેએ આંકણી ખમાસમણ ઈતિ મનપર્યવજ્ઞાન સંપૂર્ણ
| અથ કેવળજ્ઞાન છે પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભાગવન ! પંચમ કેવલજ્ઞાનઆરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈચ્છે! કહી પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે છે પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન
શ્રી જિન ચઉનાણી થઈ શુકલધ્યાન અભ્યાસે છે અતિશય અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂરે હોવે છે ચોથી ઊંજાગર દશા, તેહને અનુભવ જે ક્ષપકશેણી આહિયાએ, અપૂર્વ શક્તિ સંગે લહી ગુણઠાણું બારમું, તુરીય કષાય વિયાગે છે ૧ | નાણ દંસણ આવરણ મોહ, અંત રાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતી દેય ધરમ સવિ વસ્તુના, સમયાંતરે ઉપયોગી પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ છે સાદિ અનંત ભાગે કરી, દર્શન શાન અનંત ગુણઠાણું કહી તેરમું, ભાવ નિણંદ જયવંતા ૨ા મૂલ પડિમાં એક