________________
શ્રી જ્ઞા ન પ ચ મી ૫ વર્ષ અનંતમે વચન પર્યાયે આખ્યા વલી કથનીય પદાઈને એ, ભાગ અનંતમે જેહ છે ચઉદે પૂરવમાં રચ્યા, ગણધર ગુણસનેહ ૧ માંહામાંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા છે છઠાણવડીયા ભાવથો, તે મૃત મતિય વિશેષા . તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધ વાચા સમતિ શ્રતના માનીયે, સર્વ પદારથ સાચા દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશો જાણે તે સવિ વસ્તુને નંદીસૂત્ર ઉપદેશ છે જે છે એવીશ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધા નવશત તેત્રીશ સહસ છે, અણું નિપાધરે પરમત એકાંતવાદીનાં શાસ્ત્ર સકલ સમુદાય તે સમક્તિવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય છે અરિહંત શ્રત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત | શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મસૂરિ ચિત્ત | ૩ | ઇતિ ચૈત્યવંદન |
પછી નમુથુણં જાવંતિ. જાવંત છે નમેડહે છે કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે–
શ્રી શ્રુતજ્ઞાનનું સ્તવન ! || હરીયા મન લાગે છે એ દેશી છે
શ્રી શ્રત ચઉદ ભેદે કરી, વરણુ શ્રી જિનરાકરે છે ઉપધાનાદિ આચારથો, સેવિયે મૃત મહારાજ શ્રત