SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિ ક પાસ થ્ર હું ૧૩૧ +91 - ૧ શું દિલ માન્ય ના દિલ માન્યા રે, મન માન્યો, પ્રભુ આગમ સુખકાર ? શ્રુત॰ ॥ ૧ ॥ એ આંકણી ॥ એકાદિ અક્ષર સચાગથી, અસયાગી અન’ત રે । સ્વપર પર્યાય એક અક્ષરા, ગુણ પર્યાય અનંતરે ! શ્રુતના ૨ ૫ અક્ષરના અનંતમા, ભાગ ઉધાડા છે નિત્ય રે ! તે તા અવરાએ નહી, જિવ સૂક્ષ્મનું એ ચિત્તર શ્રુત॰ ॥ ૩ ॥ ઇચ્છે સાંભલવા ફરી પૂછે. નિસૃણિ ગ્રહેવિચાર ત ૨॥ નિશ્ચય ધારણા તિમકરે, શ્રીગુણ આઠ એ ગણુ ત રે ! શ્રુત॰ ૫ ૪ ૫ વાદી ચાવીશ જિનતણા, એક લાખ છત્રીશ હજાર ૨ બરો સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે । શ્રુત॰ ॥ ૫ ॥ ભણે ભણાવે સિદ્ધાં તને, લખે લખાવે જેહ રે ! તસ અવતાર વખાણીયે, વિજ્યલક્ષ્મી ગુણગેહ રે ! શ્રુત॰ ॥ ૬ ॥ ઇતિ સ્તવના પછી જયવીચરાય કહી, ખમાસમણુ દેઈ ઇચ્છાકારેશ્ સ'દિસહ ભગવન ! શ્રી શ્રુતજ્ઞાનઆરાધના કાઉસગ્ગ કરૂં ? ઇચ્છ! કૅરેમિકાઉસ્સગ્ગ વદણુ ત્તિઓએ અન્નત્યં કહી લાગસ્સના, અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ પારીને થાય કહેવી, તે કહે છે. O ॥ શ્રી શ્રુતજ્ઞાનની શુઈ ! แ ॥ ગાયમ ગેલે ગ્રંથ સભાલો ! એ દેશી ત્રિગડે બેસી શ્રી જિનભાણ, ખેલે ભાષા અમીય
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy