________________
૧૩.
વાર્ષિક ૫ ૧ સં ગ્રહ પ્રતીત અનુરૂપ સમ છે રચા અતીત અનાગત વર્તના અઢા સમય વિશેષા આદેશ જાણે સહુ વિતથ નહિ લવલેશ છે સમ ૨૩ ને ભાવથી સવિતું ભાવને, જાણે ભાગ અનંત છે ઉદયિકાદિક ભાવ જે, પંચ સામાન્ય લહંત મા સમ૨૪ અકતનિશ્ચિત માનિયે, મતિના ચાર પ્રકાર છે શીધ્ર સમય રહા પરે, અકલ ઉત્પાતકી સારા સમ ! ૨૫ વિનય કરંતાં ગરતણે, પામે મતિ વિસ્તાર મા તે વિનયિકી મતિ કહી, સધલા ગુણ શિરદાર છે સમ. ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર છે તે બુદિ કહો કામકી, નંદીસૂત્ર મઝાર છે સાર૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર છે કમલ વને મહા હંસને, પરિણામિકી એ સનર છે અડવીશ બત્રીશ દગ ચઉ, ત્રણસેં ચાલીશ જેહો દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહા સ ૨૮ઇતિ મતિજ્ઞાન સંપૂર્ણમા I
! અથ શ્રુતજ્ઞાન | પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીશ્રતજ્ઞાન આરાધના ચૈત્યવંદન કરૂં? ઈચ્છે! કહી ચિત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે– ' | દ્વિતીય શ્રુતજ્ઞાન ચૈિત્યવંદન • શ્રી શ્રતાનને નિત્ય નમ; સ્વપર પ્રકાશ જેહ છે જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સદેહને અનભિલાષ્ટ્ર અનંત ભાવ, વચન અગોચર દાખ્યા છે તેને ભાગ