________________
૧૨૬
વાર્ષિક પર્વત સંગ્રહ
અહુ જોય। સુ-૨ ના પ્રણ॰ ! મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત IIસુના સવ` આશાતન વરજો જ્ઞાનની, વિજયલક્ષ્મી લહેા સંત | સુ॰ ॥ || ૬ || મણ॰ ||
ઇતિ શ્રી મતિજ્ઞાન સ્તવનમ્ ॥
પછી જયવીયરાય કહી, ખમાસમણુ દેઈ, ઇચ્છા કારણ સસિહ ભગવન્! શ્રીમતિજ્ઞાનઆરાધના કાઉસ્સગ્ગ કરૂં? ઇચ્છ ! મતિજ્ઞાન આરાધના કરેમિકાઉસ્સગ્ગ વૠણુવત્તિએ અને અન્નત્યં ઉસસએ. કહી એક લેાગસ્સના ચંદ્દેસુનિમ્મલયરા સુધીના અને ન આવડે તેા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી કાઉસ્સગ્ગ પારી નમાડહત્ સિદ્ધાચા/પાધ્યાય સર્વ સાધુલ્યઃ કહી પછી થઇ કહેવી, તે નીચે પ્રમાણે.
॥ અથ શુઇ ।।
[ શ્રી સંખેશ્વર પાસ જિનેસર.-એ દેશી. ] શ્રીમતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાય કરી વ્યાખ્યાજી ॥ ચઉહિ દ્રવ્યાદિકને જાણે, આદેશે કરી દાખ્યા ૭ ।। માને વસ્તુ ધર્મ અનંતા, નહી અજ્ઞાન વિવક્ષા જી ॥ તે મતિજ્ઞાનને વશ પુત્તે, વિજયલક્ષ્મી ગુણુ કાંક્ષાજી ॥ ૧ ॥ ઇતિ સ્તુતિ ॥
પછી ખમાસમણુ દેઈ એક ગુણુના દુહા કહી, પછી