________________
શ્રી જ્ઞાન ૫ ચ મી પ વ
૧ર૭ બીજું ખમાસમણ દેઈ બીજો ગુણ વરણવ છે એ રીતે મતિજ્ઞાન સંબંધી અઠ્ઠાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે
| દુહા - શ્રી શ્રતદેવી ભગવતી; જે બ્રાહ્મી લીપીરૂપ ા પ્રણમે જેહને ગાયમા, હું વંદુ સુખરૂપ ૧ શેય અને તે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ છે તેહમાં એકાવન કહું, આતમધર્મ પ્રકાશ | ૨ | ખમાસમણ એક એકથી, સ્તવયે જ્ઞાન ગુણ એક છે એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક ૩ | શ્રી સૈભાગ્યપંચમી દિને, આરાધ મતિજ્ઞાન ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીયે કરી બહુમાન ૪. ઈદ્રિય વસ્તુ પુગ્ગલા, મલવે અવત્તવ નાણ I લેસન મન વિષ્ણુ અક્ષરને, વ્યંજનાવગ્રહ જાણ પ . ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસ પહત ડિજિ | પ્રાપ્યકારી ચઉ ઈદ્રિયા, અપ્રાપ્યકાર દુગ દિઠ / ૬ / ઇતિ આ છે અથ ખમાસમણના દુહા છે ,
સમક્તિ શ્રદ્ધાવંતને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ ૧
અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહો ગુણ ગુણ દીઠ કહેવા અને કહ્યા પછી ખમાસમણ આપવું ખમા ! લે છે