________________
શ્રી સા ન પ ચ શ્રી ૫ વ
૧૫
# ૭ ।। લક્ષણ ભેદે ભેદ છે; કારણ કારજ યાગે " મતિ સાધન શ્રુત સાપ્ય છે. કંચન કલશ સંગે॥ ૮॥ પરમાતમ પરમેસરૂ એ, સિદ્ધ સચલ ભગવાન ! મતિ જ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન | ૯ | ઇતિ ચૈત્યવંદન ॥ ૧ ॥
જકિચિ॰ નમ્રુત્યુ॰ જાતિ જાત! નમા ત॰ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે—
॥ અથ શ્રી મતિજ્ઞાનનું સ્તવન ॥ ।। રસિયાની દેશી. #
પ્રણમા પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જંગમાં રે જેહ । સુજ્ઞાની ।। શુભ ઉપયાગે ક્ષણમાં નિજ્જરે,મિથ્યા સંચિત ખેહ ॥ સુ॰ ॥૧॥ પ્રણ॰ | સંતપદાદિક નવ દ્વારે કરી,મતિ અનુયાગ પ્રકાશ સુ૦ા નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ ॥ સુ॰ || ૨ | મણ૦ ॥ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દૈ। નય પ્રભુજીને સત્ય ॥ સુ॰ “ અંતરમુત્ત રહે ઉપયાગથી, એ સર્વ પ્રાણીને નિત્ય | સુ॰ ॥ ૩ ॥ પ્રણ॰ || લબ્ધિ અંતરમુહૂત્ત લઘુપણે, છાશ સાગર જિન્હેં | સુ॰ || અધિકા નરભવ મહુ વિધ જીવને, અંતર કદિયે ન દિઠું ॥ સુરુ ॥ ૪ ॥ પ્રભુ॰ | સ’પ્રતિ સમયે એક એ પામતા, હાય અથવા વિ હાય ॥ સુ॰ ॥ ક્ષેત્ર યજ્યેાપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને