________________
૧૦૪
વા નિ ક ૫ ૧ સં ગ હું શિષ્ય કપૂર ખિમા જિન ઉત્તમ, વિજયપદે સહાયા; શ્રી ગુરૂ પદ્મવિજય પદપંકજ,
નમતાં મૃત બહુ પાયારે. ભ૦ ૬ ઋષિ ગજ દિગ્ગજ ચંદ સંવત્સર,
જ્ઞાન ભગતિ મન લાયા, નેમીશ્વર કલ્યાણક દિવસે, પંચજ્ઞાન ગુણગાયારે. ભ૦ ૭ તપગચ્છ વિજયદિણંદ્ર સૂરીશ્વર, દીપે તેજ સવાયા તસ રાજ્યે ભવિજન હિતકાજે,
સ્પવિજય ગુણગાયારે. ભ૦ ૮
કાવ્યમ્. જ્ઞાન સ્થાત્ કુમતધકારતરણિજ્ઞનં જગાચન - જ્ઞાનં નીતિતરંગિણી કુલગિરિજ્ઞને કષાયાપહમ્ |
જ્ઞાનં નિવૃતિવત્સમંત્રમમલં જ્ઞાનં મનપાવન ! જ્ઞાન પંચવિષં યજેહમનિશ સ્વર્ગાપવર્ગપ્રદમું આ નમે જ્ઞાનાય લેકોલકપ્રકાશકાય
જલં ૧, ચંદન ૨, પુષ્પ ૩, ધૂપ, દીપ ૫, અક્ષત ૬, નિવેદ્ય ૭, ફલં ૮ યજામહે સ્વાહા.
અથ વિધિ. એક પીઠ ઉપર પવિત્રપણે કુંકુમના ૫૧ સાથીયા કરીએ, તે ઉપર અક્ષત પુરીએ, તે ઉપર નાગરવેલનાં પત્ર એકેક મૂકીએ, તે ઉપર સોપારી બદામ પૈસે કુલ કુલ નૈવેદ્ય મૂકીએ, ૫૧ દીવા કરીએ, ૫ નાળીએ મૂકીએ, ઘી ખાંડ સહિત પાંચ બોલક થાપીએ, ત્રિવેદિકા પીઠ થાપી સ્વસ્તિક