________________
શ્રી જ્ઞા ન પ ચ સી ૫ વર્ષ
૧૦૫
કરી અક્ષત કુલ ધરીએ, પંચતીથીની પ્રતિમા થાપીએ, પછી સ્નાત્ર ભણાવીએ, પછી પૂજા ભણાવીએ, પહેલી પૂજાના ૨૮ સાથી, બીજીના ૧૪, શ્રીજીના ૬, ચેાથીના ૨, પાંચમીના ૧ સાથી નદાયના કરીએ. શ્રીફળ મૂકીએ, એની પાંચ પીઠ થાપીએ. ન ડ્રાય તા એક મોટા પીઠ ઉપર ભેળા પાંચ થાપીએ.
ગાથા ૮૯, ઢાળેા ૧૧, શ્લાક ૧૫૦. ઇતિ શ્રી પંચજ્ઞાન પૂજાવિધિ સંપૂર્ણ. શ્રી યશેાવિજયાપાધ્યાયાદિ વિરચિત નવપદની પૂજામાંથી.
॥ સમ્યગ્ જ્ઞાનપદ પૂજા. II ૫ કાવ્ય, ઇંદ્રવજ્રા વૃત્તમ્ ॥ અન્નાણુ સંમાહ તમાહરસ્ટ, નમા નમે નાણુ દિવાયરસ્સ
૫ ભુજંગપ્રયાત વ્રુત્તમ્ ॥
હાયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રાધે,
યથાવણ નાસે વિચિત્રાવધે
જેણે જાણીએ વસ્તુ ષદ્ભવ્ય ભાવા,
ન હુંચે વિતત્થા (વાદ) નીજેચ્છા સ્વભાવા ॥ ૧ ॥
હાયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે,
ગુરૂપાસ્તિથી ચાઞતા તેડુ વેદે !
વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે,
હે ચિત્તમાં જેમ વાંત મદીયે ॥ ૨ ॥