________________
- શ્રી જ્ઞાન પં ચ મી પ
૧૦૩ અનંત ગુણ કેવળી પ્રભુ, શ્રીશંખેશ્વર પાસ મેટ તસ પદપ પૂજન કરી, લહા ચિપ ઉલ્લાસ. પૂ૫
ઇતિ કેવળજ્ઞાન પૂજા ૫.
કીશ.
રાગ ધનાશ્રી. પૂજે પૂજે રે ભવિ પંચ જ્ઞાન નિત પૂજે, પંચ જ્ઞાન પૂજન સમ ઘટમાં,ઓર ન સાધન દૂજેરે.
ભવિ૦ ૧ મઈસુઅ ઓહિ ને મનપર્યવ, કેવળ પંચમ જાણે, અઠાવીશ ચઉદસ ખટ દુગ ઈગ,
ભેદ પ્રણામ વખાણેરે, ભ૦ ૨ જ્ઞાન આરાધન સાધન સિદ્ધિનું, સાધી કર્મ ખપાયા કેવળકમળા પામી અનંતી,
- સિદ્ધિએ સિદ્ધ સુહાયારે, ભ૦ ૩ જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં, ચિર સંચિત અઘ જાય; પુન્ય મહદય કમળા વિમળા,
ઘટમાં પરગટ થાય. ભ૦ ૪ શ્રી વિજયદેવ સૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા તાસ શિષ્ય શ્રી સત્યવિજય ગણિ, -
સવેગ મારગ ધ્યાયારે, ભ૦ ૫