________________
૧૦૨
- વા ષિ ક પ વ સં ગ હ કેવળજ્ઞાનકળા ભરે, જિન ઉત્તમ મહારાજ; સ0 તસ પદપદ્મની પૂજનારે, કરતાં ચિરૂપરાજ. સ. ૬
કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં.
ગીત ( દુહા. ) શમ ૧ દમ ૨ ઉપરતિ ૩નિત કરે, ચોથી તિતિક્ષા ૪ સાર; સમાધાન ૫ શ્રદ્ધા ૬ કરી, લહે કેવળ ચિદ્દ ફાર. ૧ પરમતિ પાવનકરણ, પરમાતમ પરધાન; કેવળજ્ઞાન પૂજા કરી, પામે કેવળજ્ઞાન.
ઢાળ. [ વારી જાઉં શ્રી અરિહંતની–એ દેશી.] પૂજા શ્રી અરિહંતની, કરીએ ધરીએ એકતાન,મેહન. નાગકેતુપેરે નિરમલી, પામે કેવળજ્ઞાન. મેહન પૂ૦ ૧ પૂજકપૂજ્યની પૂજના, કરતા પૂજ્ય તે થાય; કેવળકમળા પામીને, અજરામર પદ ઠાય. મોપૂ૦ ૨ બંધ ઉદય ઉદીરણા, સત્તા કમ ખપાય; મોર સિદ્ધ બુદ્ધ પરમાતમા, અકળ અસંગ અમાય,
મો. પૂર ૩ જ્ઞાનાનંદી આતમા પામી મહાદય ઠાય, મેરુ સાદિ અનંત સુખ અનુભવે, વાચ્ય અગમ્ય કહાય.
મોપૂ૦૪