________________
૩૫
વાર્ષિક પૂર્વ સમહ
પંચમી તપ કરવાની વિશેષ છે. આા ત ક્રાઈણુ વર્ષના કાર્તિક માસની શુક્લ પંચમીથી શરૂ કરવામાં આવે છે. આ પંચમી “ સૌભાગ્ય પંચમી ” ના નામથી એળખાય છે. જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઝ્મા અને સાધુ સાધ્વીએ આ તપ વિશેષે કરે છે. આ તપ પાંચ ત્ર ને પાંચ માસ પર્યંત કરવાના છે. તે એકાસણાથી, આય મીલથી અથવા ઉપવાસથી કરવામાં આવે છે. શારીરિક શક્તિવાળા તા પ્રાયે ઉપવાસથીજ કરે છે. ખાર માસ ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક શુદિ ૫ મે તે અવશ્ય ઉપવાસ કરે છે. અને તે દિવસે મનતાં સુધી ચાર કે આઠ પહેરના પાષધ પણ કરે છે. એ તપના આરાધન માટે સ`પૂર્ણ વિધિ કરવાના ઇચ્છકે નીચે પ્રમાણે વિધિ દરેક માસની શુક્લ પંચમીએ કરવો.
તપ કરવાના વિધિ.
૧ એકાસણું, આયંબીલ કે ઉપવાસ યથાશક્તિ કરવા. ૨ અને ટ્રક પ્રતિક્રમણ કરવું.
૩ ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ શસ્તવાદિ વડે દેવ
વાંઢવા.૧
૪ બે ટંક પડિલેહણ કરવી.ર
૧ ત્રણ કાળ જિનપૂક્ત કરવી, તેમાં પ્રાત:કાળે વસોપાદિવડે, મધ્યાન્હ અષ્ટ પ્રકારી અને સાથ કાળે ધૂપ ક્રિપાદિવટ કરવી.
૧૨ દેવવદનને પડિલેહણુની વિધિ પ્રસિદ્ધ હાવાથી બતાવામાં વેલ નથી.