________________
=
=
થી વાલી ૫ વ .
- 9 ઉર્વ લેકની આઠ જ મરી, વરસાવે જલ કુસુમાલીરે. સના પૂરવ રૂચક આઠ દર્પણ ધરતી,
દક્ષિણની અડ કલશાલી. સ. ૫. અડ પચ્છિમની પંખા ધરતી,ઉત્તર આઠ ચમર, ઢાલી. સમા વિદિશીની ચઉ દીપક ધરતી,
રૂચક દીપની ચઉ બાલી. સ. ૬ કેલતણું ઘર ત્રણ કરીને, મર્દન સ્નાન અલંકારી રે. સગા રક્ષા પોટલી બાંધી બેહને,
મંદિર મેહેલ્યાં શણગારીરે. સ ૭ છે. પ્રભુ મુખ કમલે અમરી ભમરી, રાસ રમતી લટકાલોરે. સભા પ્રભુ માતા નું જગતની માતા,
- જગ દીપકની ધરનારીરે. સટ છે ૮ છે માજી તુજ નંદન ઘણું છ, ઉત્તમ જીવને ઉપગારી રે. સો છપ્પન દિગ કુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચન ટંક શાલીરે. સખિ ૦ ૯ ઈતિ છે
શ્રી જ્ઞાનપંચમી પર્વ
જ્ઞાનના” આરાધના માટે એટલે આત્માને જ્ઞાનગુણ જે અનાદિ કાળથી જ્ઞાનાવરણીય કર્મના સંગે આવરાયેલે છે તેને પ્રગટ કરવા માટે અને જ્ઞાનાવરણય કર્મને ક્ષય (ક્ષપશર્મા) કરવા માટે “જ્ઞાન પંચમી” ને તપ અતિ ઉત્કૃષ્ટ સાધનભૂત છે. જ્ઞાનના આરાધના માટે શાસ્ત્રકારે બીજ, પંચમ ને અગ્યારશ એ ત્રણ તિથિએ બતાવી છે. પરંતુ તેમાં મુખ્યતા પાંચમની છે. પ્રાયઃ પ્રવૃત્તિ પણુ