________________
*&
વાર્ષિક પર્વ ગ્રહ
*
પુર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનઈયા અણુગાર. · િ સિદ્ધશિલા પર વેદિકારે લાલ, કન્યા નિવૃત્તિ સાર. ભવિ॰ સમ૦ ૭, અનંત ચતુષ્ટય દાયજોરે લાલ, શુદ્ધાગ નિરાધા ભિ પાણિ ગ્રહણ પ્રભુજી કરે રે લાલ,
;
સહુને હરખ વિખાય. ભવિ॰ સમ૦ ૮ ઇણિપરે પર્વ દીપાલીકારે લાલ, કરતા કડી કલ્યાણુ. ભવિ જ્ઞાન વિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ,
પ્રગટે સકલ ગુણુખાણુ. ભવિ॰ સમ॰ ૯ ॥ અથ દીવાલીનું સ્તવન !
[ પ્રભુ કંઠે વિ ફુલની માલા એ : એ દેશી 1 રમતી ગમતી હમુને સાહેલી, એહુ મલી લીજીયે એ તાલીરે સિખ આજ અનેાપમ દીવાલી ! લીલ વિલાસે પુરણમાસે, પોષ દશમ નિશિ રઢીયાલીરે ૫ સન્ ૧૧u પશુ પંખી વસીઆં વનવાસે, તે પણ સુખીયાં સમકાલીર, સ એણી રાત્રે ઘેર ઘેર આચ્છવ હાશે,
C
સુખીયાં જગતમાં નર નારીરે. સ૦ રા ઉત્તમ ગ્રહ વિશાખા જોગે, જન્મ્યા પ્રભુજી જયકારીરે, સ॰ સાતે ન થયાં અનુવાલાં,
થાવરને પણ સુખકારીરે. સ૰ ॥ ૩॥ માતા નમી માઠે હિંગકુમરી, અધેાલાકની વસનારીરે સ૦ સ સૂતી ઘર ઈશાને કરતી,
જોજન એક અગ્નિ ટાલીરે સ તા ૪૫