________________
ત્રણ કાલે સવિજીવનેરે. આગમથી આણંદ સેવે ભવિજનારે, જિન પડિમા સુખકંદરે. વિર૦ ટકા ચણધર આચારજ મુનિરે, સહુને એણીપ સિદ્ધિ ભવ ભવ આગમ સંગથી, દેવચંદ્ર પદ લીધરે. વીર. લાઈતિયા
અથ દીવાળીનું સ્તવન
[ અલબેલાની–દેશી. ] દુખ હરણ દીપાલિકારે લાલ, -
પરવ થયું જગ માંહિ; ભવિપ્રાણ રે, વીર નિવણથી થાપનારે લાલ, આજ લગે ઉછાહિ. ભવિ. ૧,
સમક્તિ દષ્ટિ સાંભલો રે લાલ. એ આંકણીસ્યાદ્વાદ ઘર લીયે રે, દર્શનની કરી શુદ્ધિ. ભવિ૦ ચરિત્ર ચંદ્રોદય બાંધિયે રે લોલ,
ટાલો રજ દુકમ બુદ્ધિ. ભવિ. સમ ૨ સેવા કરે જિનરાયની રે લાલ, દીલ દીઠાં મીઠાશ. ભવિ. વિવિધ પદારથ ભાવના રે લાલ, ,
: - તે પકવાનની રાશિ ભવિ. સમ. ૩ ગુણિજન પદની નામનારે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર. ભવિ વિવેક રતન મેરાઇયાં રે લોલ,
ઉચિત તે દીપ સંભાર. ભવિ. સમ૦ ૪. સુમતિ સુવનિતા હેજ શું રે લાલ, મન ઘરમાં કરે વાસ. ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લોલ,
અવિરતિ અલચ્છી નિકાસ. ભવિ. મ. પ. વ્યાદિકની ચિંતનારે લાલ,તેહ મલ્યા શણગાર. ભવિ. દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ,
પરિમલ ઉપગાર. ભવિ. સમગ ૬