SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાન અને નિમિત્ત અવલ’મનની અનિવાય આવશ્યકતા છે, એ આ મહાનુભાવા ભૂલી જાય છે. પ્રભુસેવા એ ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા પુષ્પ આલંબન-પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારોએ તે પેાકારી પેાકારીને કહ્યુ છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ ૫મ નિમિત્ત હેતુ છે, અને તેના અવલ’બને જ નિયમા' સિદ્ધિ હોય છે. ભક્તશિરોમણિ દેવચંદ્રજીએ ભાવથી ગાયું છે કે: 6 “ ઉપાદાન આત્મા સહી રે, પુષ્ટાલખન ધ્રુવ....જિનવર પૂજો. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સે....જિન ” “ નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલ’અન સિદ્ધિ, નિયમા એહુ વખાણી, ४७ "" -શ્રી દેવચંદ્રજી. આવા પ્રમલ નિમિત્ત અવલખન વિના સીધેસીધુ (Directly ) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે; પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજાત્મસ્વરૂપી અર્હંત સિદ્ધ પ્રભુનાં પાનાલ ખનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણકે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ ‘ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દૃષ્ટિવાન્ પુરુષાને ગૌણુતાથી સ્વરૂપનું જ ચિંતવન છે, જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. ’ શ્રી દેવચ'સ્વામીએ પણ કહ્યુ` છે કે ‘• જિનવર પૂજા રે તે નિજ પૂજના રે. ? કોઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આ પણે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy