________________
ASા :
બજ
समर्पण 'चतुष्पदी'
“ચંદ્રપ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દેએ રાગ જે આનંદઘન આનંદ ઘન વરવંતા રે, 2. સંત મયૂરે દર્શને હરવંતા રે;
તત્વપિપાસુ ચાતકે તરવંતા રે, જસ વચનામૃત પાનથી ઉલસતા રે....જે આનંદઘન- ૧
જે આનંદઘન મહામુની યતદ્રા રે, IN નિગ્રંથ વિતરાગ અવધૂંત સંતા રે, છે જાગતી ત જવલંત જે જેગીંદ્રા રે, છેભક્ત શિરોમણિ મહાગુરુ ભગવંતા રેજે આનંદઘન ૨
મહાઋષિ જે મહાગીતાર્થ મહંતે રે, ગીત સંગીત આ દિવ્ય દૃષ્ટિવંત રે; ભક્તિ અમૃતરસ ભર્યું ગુણવંતું રે, અમૃત પદદાયિ સદા જયવંતું રે...જે આનંદઘન ૩
જશ ગાથા જસ “અષ્ટપદી” જયવંતી રે, જ ફરકાવી યશવિજયે વૈજયંતી રે, છે તે આનંદઘન પદ ધર્યું ઉલ્લાસે રે, છે. ગ્રંથ નૈવેદ્ય એહ ભગવાન દાસે રે...જે આનંદઘન- ૪ ચિત્ર વદ ૫, ૨૦૧૧
મનવાજવા