________________
આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે–ી. આનંદઘનજી.
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અ૫ણા રે, આનંદઘન પદ રેહ. બહિરાતમ તજ અંતર આતમ, રૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ.
શ્રી. આનંદઘનજી.
મૂલ્ય દેહ રૂપીઓ
પ્રથમવૃત્તિ, પ્રત ૧૦૦૦ . . ' મુદ્રણ સ્થાન છે. ૨૦૧૧ ઈ. સ. ૧૯૫૫ - અ ય થ અંબાલાલ હીરાલાલ પટેલ,
શન એમ. પ્રીન્ટીંગ પ્રેસ, સર્વ હક્ક લેખકને સ્વાધીન ઘીકાંટા, અમદાવાદ..