________________
શ્રીમદ્ રાજચ દ્રજીએ સ્વાત્મામાં ઉતારેલી સમનય ઘટના૨૯૫
૨.
પ્રાપ્તિ ફર” ઈ.
નૅગમ દૃષ્ટિથી એટલે કે જેવા પ્રકારે ચૈતન્યલક્ષણથી આત્મા લેાકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય ૬ નંગમ દ્રષ્ટિથી એવ ભૂત છે, તે દૃષ્ટિથી તે દૃષ્ટિ લક્ષમાં રાખી એવભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે વીતરાગ ભક્તિ, વૈરાગ્ય આદિમાક્ષસાધક વ્યવહાર લેાકપ્રસિદ્ધ છે, તે દૃષ્ટિથી એવ ભૂત એટલે કે જેવા પ્રકારે આત્મસ્વરૂપ છે તેવા પ્રકારે થા ! આ લોકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવભૂત-ચથાક્ત આત્મસ્વરૂપ પામવાનો જ લક્ષ રાખ! · એવ ભૂત દૃષ્ટિથી નગમ વિશુદ્ધ કર. ’અને એવભૂત દૃષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિર ંતર લક્ષમાં રાખી નૈગમથી ચૈતન્યલક્ષણ આત્માને વિશુદ્ધ કર! અથવા લેાકપ્રસિદ્ધ મેાક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર !
૩. ‘ સ'ગ્રહ દૃષ્ટિથી એવ’ભૂત થા.’—સામાન્યગ્રાહી એવા સંગ્રહ નયની દૃષ્ટિથી એવ ભૂત થા ! સૃષ્ટિની અપેક્ષાએ સત્તાથી સિદ્ધ સમાન છે. જીવ છે સિદ્ધ સમ. ’–આ
સંગ્રહનયની સ જીવ
૮ સ
લક્ષમાં રાખી એવ’ભૂત થા ! અર્થાત
'
જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલા થા ! એવા સ્વરૂપસ્થ થા ! એવ‘ભૂત દષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. ’–એવ ભૂત અર્થાત જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દૃષ્ટિથી—તે અપેક્ષા દૃષ્ટિસન્મુખ રાખી
3. સંગ્રહ દ્રષ્ટિથી એવ’ભૂત થા’ઈ.
દૃષ્ટિ