________________
સૂતાંગમાં વર્ણવેલું નિશથ મુનિનું આદર્શ સ્વરૂ૫ ર૬૯ શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે. રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય,
ગુનર્સે ખચિત ચિત્ત, સજ્જન સમાન હે; રાયચંદ્ર પૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન છે. ”
શ્રીમદ રાજચંદ્રજી શ્રી સવકતાગના કિ. શ્રુ સ્ક. ના ૭૦ મા સૂત્રમાં નિગ્રંથ મુનિનું આ પ્રકારે પરમ સુંદર હૃદયંગમ વર્ણન
કર્યું છે તે અણગાર ભગવંતે સરકૃતાંગમાં વર્ણવેલું ઈર્યાસમિત, ભાષાસમિત, એષણથિ મુનિનું સમિત, આદાનભંડમાત્રનિક્ષેપણું આદ સ્વરૂપ સમિત, પારિષ્ઠાપનિકા સમિત,
મનસમિત, વચનસમિત, કાયસમિત, મનગુપ્ત, વચનગુણ, કાયJસ, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બાચારી, અક્રોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિર્વત, અનાશ્રવ, અગ્રંથ, છિન્નશ્રોત, નિરુપલેપ, કાંસ્ય પાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધ હૃદય, પુષ્કર પત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુન્હેંદ્રિય, વિડગ જેવા વિપ્રમુક્ત,
ડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શૌડીર, વૃષભ જેવા થિર, સિંહ જેવા દુર્ધર્ષ, * “ હે હા ખાનg arI | માવતો રૂરિયાણામયા માલામથા ”—.