________________
ર
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા નની અપૂર્વ પરમ પ્રભાવના કરનારા મેક્ષમાળા ગ્રંથમાં જિનેશ્વરની વાણી ની મુક્તકંઠે પ્રશંસા કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય ભાવથી સંગીત કર્યું છે
અનંતાનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગતહિતકારિણે હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ મચારિણી પ્રમાણે છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;
અહે ! રાજ્યચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, - જિનેશ્વરતણું વાણી જાણી તેણે જાણું છે. ”
-શ્રીમદ્ રાજચંદ્રજી ॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजी संगीतें
श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेन विरचितं तृतीयगाथाविवरणम् ॥ ३ ॥