SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ નહિં સાક્ષાત્ ખૂલે. પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ને તે દિવ્ય નયન ’ તે સદ્ગુરુના ચરણ સેવે તે : 66 “ બિના, નયન પાવે નહિં, ખિના નયનકી ખાત; સેવે સદ્ગુરુ કે ચરન, સે। પાયે સાક્ષાત. શ્રૃઝી ચહત જો પ્યાસકેા, હૈ ખૂઝની રીત; પાવે નહિ ગુરુગમ બિના, ચેહી અનાદિ સ્થિત. ” —શ્રીમદ્ રાજચ’દ્રષ્ટ. ચરમ નયન કરી મારગ જોવતા રે, ભૂલ્યા સયલ સસાર; જિણે નયણે કરી મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર.... પંથડા નિહાળું રે ખીજા જિનતણા રે. ” શ્રી આન ધનજી '' 99 इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ —શ્રી યોગ સિમુચ્ચય, ૧૮ આમ સામાન્યપણે ‘ દૃષ્ટિ ના ક ંઇક વિચાર કર્યાં. હવે તે ‘ ખુલે’ એટલે શું ? તે વિચારીએ. દૃષ્ટિ ખુલે એટલે યેાગષ્ટિનું ઉઘડવું, ઉન્મીલન પામવું, વિકસન થવું તે. આવરણ ટળવાના ભેદને લીધે સામાન્યથી તેના ઉમીલનના વિકાસના આઠે ભેદથી દૃષ્ટિ ખૂલવાના-વિકાસના આઠ ભેદ સ્થૂલ ભેદ ( Broad divisions ) પડે છે, મકી સૂક્ષ્મ જોઇએ તા વિશેષ ભેદ તા ઘણા ઘણા છે. દાખલા તરીકે:— આંખ આડેના પડટ્ટો જેમ જેમ દૂર થતા જાય, તેમ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy