SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ • બિના નયન પાવે નહિ • દૃષ્ટિ વિકાસના આઠ ભેદ ૨૪૭ કારણું ઊંટવૈદ્ય ( Quack ) તે આંખ જ ફ્ાડી નાંખે અથવા’ દૃષ્ટિરાગી બનાવી દીએ !)–તેની દવા દૃઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્મબ્રાંતિ. રૂપ મોટામાં મોટો રાગ જાય. તે આ પ્રમાણે: 46 જી આત્મબ્રાંતિ સમ રાગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીગ્માત્મસિદ્ધિ अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥| " “પ્રવચન મંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન....જિનેસર; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન....જિનેસર !” શ્રી આન ધનજી. અત્રે સત્શાસ્ત્રની શ્રદ્ધા ી છે, તેમાં તે શાસ્ત્રના મૂળ પ્રણેતા આમ પુરુષની, તેમજ તે શાસ્ત્રના આશય સમજાવનારા સદ્ગુરુની શ્રદ્ધા પણ ગર્ભિતપણે સમાઈ જાય છે; કારણ કે જાગતી જ્યાત જેવા ભાવયેાગી સદ્ગુરુ વિના તે શાસ્ત્ર સમજાવશે કાણુ ? શાસ્ત્ર કાંઇ એની મેળે સમજાઈ જતું નથી ! તે તે જેને દિવ્ય જ્ઞાનસૃષ્ટિ ઉઘડી એવા પ્રગટ ચેગી સ્વરૂપ જ્ઞાની સદ્ગુરુ સુખેથી સમજવામાં આવે, તેા જ સમજાય તેવા ગુરુગમ વિના તે આગમ તે અગમ થઈ પડે છે ! કારણુ · મિના નયની ખાત, ' ‘ બિના નયન ’–સદ્ગુરુની દોરવણી વિના સમજાય ‘બિના નયન પાવે નહિ. *, > 66
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy