________________
૨૩૮
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જોઈએ, ને સર્વ જીવની યથોચિત સેવા કરી વિશ્વવત્સલ બનવું જોઈએ; તેમજ ભવાભિનંદીપણું અને લેકપંક્તિને પરિત્યાગ કરી માત્ર મેક્ષની અભિલાષા ધરાવનારૂપ સાચું મુમુક્ષુપણું પ્રાપ્ત કરવું જોઈએ. આ ગુણ-લક્ષણે જ્યારે આત્મપરિણામ વર્તતા હોય, ત્યારે જ જીવને છેલ્લો પુગલપરાવર્ત—ભવને છેલ્લે ફરે છે એમ સમજાય. તથા અપૂર્વ ભાવ ઉલ્લાસ, અપૂર્વ આત્મજાગૃતિ, અપૂર્વ પુરુષાર્થની કુરણ જ્યારે વ ત્યારે જ આ જવ ચરમકરણનું વ્યવહારુ લક્ષણ પામ્ય કહેવાય. તથા માત્ર મેક્ષની તીવ્રવેગી અભિ4114134 (Most ardent & earnest desire ) zalal માધુર્યવડે કરીને જ્યારે મિથ્યાત્વ વિષની અથવા વિષયકષાયરૂપ ઝેરની કટુતા અલ્પ–અલ્પતર થતી જતી હોય, ત્યારે આ જીવ તથાભવ્યત્વ પરિણતિ પરિપાકના ભાવ-લક્ષણને પામ્ય કહી શકાય. “મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ”
શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ દયા, ગુણપ્રમદ, સાચે નિષ્કપટ નિર્દભ સેવાભાવ, વિધવાત્સલ્ય આદિ ગુણગણુથી અલંકૃત થયેલે જીવ, અપૂર્વ આત્મવીર્યની પુરણારૂપ અપૂર્વ પુરુષાર્થ જાગ્રતિને પામી, દઢ સંવેગરંગથી રંગાયેલે વર્તતે હેઈ, “ચરમાવ હે ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક ” એ સૂત્રવચનના યથાર્થ ભાવને પામેલ, હોય, ત્યારે–