________________
તાપ : પાગ્ય-પાત્ર જીવના લક્ષણ
૨૩૭
કરીને ભવપરિણિત છેલ્લા પુદ્દગલાવત્તમાં આવી ઊભી રહે, ભવના છેલ્લો ફેરો આકી રહે, ને તેમાં પણ જેમ અને તેમ આછા ભવ કરવા પડે. આમ અત્રે ધ્વનિ છે. આની સાથે સવી એવા પરમપુરુષાર્થ પ્રેરક વીરગ`નારૂપ સત્ય વચના વર્તમાન યુગના પરમ સંત-ભાવયેાગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યાં છેઃ
,,
“ જો ઈચ્છે પરમાર્થ તા, કરી સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહિ આત્મા. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય શ્રી આત્મસિદ્િ અર્થાત—તમે જો પરમાર્થને ઇચ્છતા હો, તેા પુરુષાર્થ કા, અને ભવસ્થિતિ આદિના નામ લઈ આત્માના છેદન કરો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ લક્ષણા સુમુક્ષુના ઘટમાં–અ ંતમાં સદાય ‘સુજાગ્ય’-અત્યંત જાગ્રત હાય.
માટે તથાભવ્યતાના પરિપાકરૂપ ચેાગ્યતા-પાત્રતા પામવા માટે જ્ઞાની પુરુષ એ નિષ્ટિ કરેલા ઉક્ત વ્યવહારુ લક્ષ]ા ગ્માત્મામાં પ્રગટાવવા પ્રત્યેક આત્મહિતાથીએ નિરંતર પ્રયત્નશીલ થવુ જોઇએ, એ જ અત્ર સાર ખેાધ પ્રાપ્ત થાય છે. અથવા આ સર્વનું તાત્પય સંક્ષેપમાં કહીએ તે ચરમાવના વર્ણનમાં કહ્યા પ્રમાણે આ લક્ષણા-ગુણા આત્મામાં પરિણમવા જોઈએ : દુ:ખીની અત્યંત દયાથી હૃદયને કામળ–આ કરવું જોઇએ, ગુણઅદ્વેષથી ચિત્તભૂમિ ચાકખી કરવી
તાપ : યાગ્ય-પાત્ર
છત્રના લક્ષણ