________________
૧૪૨
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન નિશ્ચયરૂપ પરમાર્થ સમજ્યા વિના, બહુ શાસ્ત્રોને શુકપાઠ કરી, કહેવાતે બહુશ્રુત બની, ચેલા–ચેલી મુંડી ઘણે શિષ્ય પરિવાર એકઠા કરી, ઘણીવાર તે પ્રવચનનું પ્રત્યેનીકપણું પણ આચરે છે ! જિનશાસનના નામે સ્વચછેદે વિચરી જિનશાસનના દુમિનનું કામ સારે છે ! પિતાના દષ્ટિરાગીઓનું જૂથ એકઠું કરી પિતાનું વર્ચસ્વ સ્થાપવા તે કવચિત્ નવા વાડા-ગચ્છસંપ્રદાયાદિx વધારી પિતાના મિથ્યાભિમાન યુક્ત કદાગ્રહને પિષે છે ! મનાવા-પૂજાવાની તુચ્છ કામનાના કુગ્રહથી ગ્રસ્ત થઈ પિતાની મનઃશક્તિને કંકો રાખનારા તે સ્વછંદી વંચક જીવ આત્મભાન ભૂલી આત્મશ્રેયથી વંચિત થાય છે !-ઇત્યાદિ અનેક પ્રકારે તરતમ વેગે તરતમ વાસનાના વિચિત્ર આવિષ્કાર દેખાય છે.
૬. કાળલબ્ધિની પ્રતીક્ષા અને પુરુષાર્થની રણું
પથિક–ગિરાજ ! “તરતમ ચગે રે તરતમ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિય; . તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય ધરિ રેજિનજી!” નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણું જન વચે; લુચે કેશ ન મુંગે માયા, તે ન રહે વ્રત પંચે. ”
– શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણ ગા. સ્ત કઈ નિજ દોષને ગેપવા, રેપવા કેઈ મતકંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે સ્વામી સીમધર.”
શ્રી યશોવિજયજી ગચ્છ કદાગ્રહ સાચવે છે, માને ધર્મ પ્રસિદ્ધ! આતમ ગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે” –શ્રી દેવચંદ્રજી