________________
તરતમ યાગે રે તરતમ વાસના રે'
૧૪૧
હાંશિયારી બતાવવા અસત્પ્રરૂપણા પણ કરે છે ! અથવા કવચિત્ વાચાલતા દાખવી પરવચનાથે વૈરાગ્યરંગ ખતાવે છે અને જનરજનાથે ધર્માંપદેશ કરે છે ! અરે ! પાણી જેવા વાણીના પ્રવાહમાં તણાતા તે પામર પ્રાણી, ચિંતામણિ કરતાં અધિક મૂલ્યવતા ધર્મનું કાણી +કાડીના મૂલે વેચાણ કરતાં પણ આંચકે ખાતા નથી! વળી કેાઇનામાં મનેચેગનું પ્રખલપણું હાય છે, તે તે કવચિત પેાતાની બુદ્ધિમત્તાનું અભિમાન ધરાવતા રહી, પેાતાની મતિની ચમત્કૃતિથી ખીજાને આંજી નાંખવાના પ્રયાસ કરવા તત્પર જણાય છે ! પોતાના મતિયાપશમના અહુ ભાવથી પાંડિત્યના ગવ થી મક્રમતિ જનાના તિરસ્કાર કરી લેાકેષણાની આકાંક્ષા સેવતા રહી તે લેાકારાધન કરવાના પ્રયત્ન કરે છે ! પેાતાની બુદ્ધિના મિથ્યાભિમાનથી આવિષ્ટ થઈ અનેક વાર કુયુક્તિ પ્રયુક્ત કરવામાં પણ પેાતાની કુશળતા માને છે !
× वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।
6.
वादाय विद्याध्ययनं च मेऽभूत् किंयद् ब्रुवे हास्यकर स्वमीश ॥ " —શ્રી રત્નાકરપ’વિશતિકા
.
—શ્રી ચિઢ્ઢાનજી
“જન મનર ંજન ધર્મનુ, મૂલ ન એક બદામ.’ કામકુભાદિક અધિકનું, ધર્માં'નુ કા નિવ મૂલ રે; ઢાકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે...... સ્વામી સીમંધર ! વિનતિ...
કલહકારી કન્નગ્રહભર્યો, થાપતા આપણા ખેલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તા વાજતે ઢાલ રે...સ્વામી,” –શ્રી યશે વિજયજી કૃત સવાસે। ગા. સ્ત॰