________________
મહામૃષાવાદનું ઉદાહરણ : ઉત્પન્ન ભાષણ
૧૩૩
કાયાત્સર્ગ સબંધી પ્રતિજ્ઞાવચનનું ઉચ્ચારણ અવિવિધરૂપ હાઇ જેમ મિથ્યા છે, ખાટું છે, અપેક્ષાએ મહામૃષાવાદ જ છે, તેમ અત્રે પણ વસ્તુવિચારની ખાખતમાં તત્ત્વથી તથારૂપ આત્મભાવ વિનાના એક અક્ષર પણ ઉચ્ચારવા તે પણ અતથાવિધિ હાઈ મિથ્યા છે, ખાટા છે, મહામૃષાવાદ જ છે, અથવા તા એક પ્રકારનું ઉત્સૂત્ર ભાષણ જ છે; કારણ કે સૂત્ર પ્રમાણે ક્રિયા અર્થાત્ આત્મપરિણતિરૂપ આચરણ નહિં છતાં, વાણી, વિચાર અને વનના સુમેળ નહિ છતાં, આચાર, વિચાર ને ઉચ્ચારની એકવાકયતા નહિ છતાં, તે વચનનું ઉચ્ચારણ તે સૂત્રના ભાવથી ઉન્મુખ હાઇ, જેમ ઉત્સૂત્ર 1ભાષણ છે, તેમ અત્રે પણ સમજવાનું છે, અને આ જે ઉત્સૂત્ર ભાષણ છે તેના જેવું તેા કાઈ પાપ નથી. “પાપ નહિ કાઇ ઉત્સૂત્ર
સૂત્ર અનુસાર જે ભવિક
ભાષણ જિસે, ધર્મ નહિં કાઈ જગ સૂત્ર સરખા; કિરિયા કરે,
તેના શુદ્ધ ચારિત્ર પરિખા. ધાર તલવારની —” શ્રી આનંદઘનજી
૪. ‘વસ્તુવિચારે રે દિવ્ય નયન તણા રે, ‘વિરહ’ પડયે નિરધાર’
પથિક—મહાત્મન્ ! સમ્યક્ સમજણ વિના વસ્તુની માત્ર વાત કરનારા મિથ્યાભાષી ભાવશૂન્ય જનેા તે જગતમાં “આલંબન કૂડા દેખાડે, મુગધ લેાકને પાડે;
આણાભંગ તિલક તે કાળુ, થાપે આપ નિલાડે રે...........નિજી !” -શ્રી યશાવિજયજીકૃત સાડા ત્રણસેા ગાથાનું સ્તવન.