SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ન દઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન આત્મસ્વરૂપની પણ અંત:પ્રતીતિ નહિં છતાં, મેાક્ષ સુધીની નિષ્ફળ વાતા કરનારાના જગમાં કાંઈ તટા નથી. પણ લૌકિક માન લેવા ખાતર કે અન્ય હેતુએ તથારૂપ અત:પ્રતીતિ વિના-ભાવપ વિના અથવા સાચી તત્ત્વજિજ્ઞાસા વિના તેવી ખાલી વાતા કરવી તે તે માત્ર જ્ઞાનીના દ્રોહ જ છે, અથવા કોઈ અપેક્ષાએ ×મહામૃષાવાદ જ છે, અસત્ય ભાષણ જ છે. પથિક—મહાત્મન્ ! આપ એને મહામૃષાવાદ કેમ કા છે ? ચાગિરાજ—અહા ભવ્ય ! આ સમજવા માટે એક જ દૃષ્ટાંત ખસ થશે:—‘ઢાળેળ મૌનેળ જ્ઞાને બ્રાન યોશિમિ ’—સ્થાનથી, મૌનથી, ઉન્ન ભાષણ મહામૃષાવાદનું ઉદાહરણ ધ્યાનથી હું આત્માને વાસરાવું છું,’ એવી પ્રતિજ્ઞા કાયાત્સગ કરનાર લે છે. પણ તથારૂપ અર્થાલંબન ન હોય, અર્થાત્ તેવા કાર્યોત્સર્ગ ભાવ હૃદયને વિષે ન હાય, અથવા માત્ર શબ્દોચ્ચારરૂપ ભાવશૂન્ય તે ક્રિયા હાય, તે તે વચન ખેલવું તે મૃષાવાદ જ છે, એમ શ્રી હરિભદ્રસૂરિજીએ ચાગવિંશિકામાં સ્પષ્ટ ભાખ્યું છે. આ ઉપરથી પરમા એ સમજવાના છે કે સમ્યગ્દષ્ટિ આદિ તથારૂપ ભાવ વિના તે ×મુખથી જ્ઞાન કથે અને, છૂટ્યો ન અંતર માહ; તે પામર ાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ. * " इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ती अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो ॥ 99 39 શ્રીમદ્ રાજચ’જી. (જી ) હુશ્લિચાય કૃત યાગવિશિકા.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy