________________
: ૭ :
પરમપૂજ્ય વિદ્વરેણ્ય ન્યાતિષ માત તાર્કિકશેખર આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ ‘આશીવચન' લખવા દ્વારા અમારા ઉપર અતિ ઉપકાર કર્યો છે.
તેમજ પરમપૂજ્ય ગુણગરિષ્ઠ પ્રસિદ્ધવક્તા ઉપાધ્યાયજીશ્રી કૈલાસસાગરજી ગણીન્દ્રશ્રીએ “ આનંદના ઉદ્ગાર ” લખીને અને પેાતાની પવિત્ર દેખરેખ નીચે સુધારા સાથે માત્ર ૨૫ દિવસમાં સ`પાદન' કરાવી આપ્યું તે બદલ એમના પણ અત્યંત ઋણી છીએ.
આ પુસ્તિકાની ઉપયેગીતા શું? એ લખવું અમારા માટે અશક્ય છે કારણ કે એ વિષય પૂ. ગીતા મુનિભગવતાના છે.
પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજાઓના ઉપયાગમાં આ પુસ્તક આવે અને એમના સયમ પાલનમાં અમે। નિમિત્તરૂપે ખની સેવાના લાભ મેળવીએ એ જ અમારી હાર્દિક ભાવના છે. ...લી પ્રકાશક