________________
છે .....કા....શિ.કી.......
......
વિમળગિરિના વિમળ વાતાવરણમાં પરમપૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજાઓની પવિત્ર સેવામાં આ પુસ્તકની રજુઆત કરતાં અમે આનંદ અનુભવિએ છીએ.
પ્રથમવૃત્તિ લઘુ આકારમાં હતી. તે દ્વિતીય આવૃત્તિ વખતે વિસ્તૃતરૂપમાં બની અને તૃતીય આવૃત્તિ વખતે તે નવા નામાભિધાન અને નવા ગણવેશ સાથે ઉપસ્થિત થાય છે.
થોડા સમયમાં ત્રણ ત્રણ આવૃત્તિઓ બહાર પડવી એ આ પુસ્તકની ઉપયેગીતા સિદ્ધ કરવા માટે પુરતું છે.
ત્યાગમૂર્તિ વિદ્વારિધિ મુનિવર શ્રી અભયસાગરજી મહારાજ સાહેબ આ પુસ્તકમાં આવતી આત્માનુલક્ષી વિગતેના સુસંગ્રાહક કે સુસંજક છે.
આ સુસંગ્રહ એઓશ્રીએ આત્મશ્રેય કાજે કરેલો એ અન્યને માટે પણ આત્મહિત સાધવામાં ઉપયેગી જણાય એટલે પુસ્તકારૂઢતાને પામ્યો અને તેથી ઘણું જ મુનિવરોએ લાભ મેળવ્યો.