________________
ભાવભીની ભાવાંજલિ
વિમળગિરિની વિમળ ઉપત્યકામાં વસેલું, વાદળ-દળ સાથે વાત કરતું.... શિલત્કીર્ણ શ્રી આગમમંદિર... જે ગુણશીલ મહાપુરુષની પુણ્ય સ્મૃતિને પ્રતિદિન પલ્લવિત રાખે છે, તે પરમપૂજ્ય આગદ્ધારક સૂરિશેખર ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજીને
ભાવભીની ભાવાંજલિ.
-સ્નેહરશ્મિ