________________
હિતશિક્ષા
मैत्री प्रमोदं करुणां च सम्यग्
मध्यस्थतां चानय साम्यमात्मन् !
सद्भावनास्वात्मलयं प्रयत्नात्,
: re:
ઉપજાતિ છઃ
कृताविरामं रमयस्व चेतः ॥ ૮ ॥
મૈત્રી, પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓથી તારા અંતઃકરણને નિલ બનાવ ! તથા આત્માની સવિચારણાઓમાં નિરંતર મનને પરાવી મનેાલયના અપૂર્વ સુખને અનુભવ. પંદરમી શિક્ષા—મૈત્રી આદિ ચાર ભાવનાએ નિર
તર ભાવવી.
સાળમી શિક્ષા—આત્મસ્વરૂપના સતત ચિંતનથી મનની નિર્વિકલ્પ દશાને અનુભવ કરવા.
ઉપજાતિ છંદ
कुर्यान्न कुत्रापि ममत्वभावं,
न च प्रभो ! रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो,
<
ह्यनुत्तरामर्त्यसुखाभमात्मन् ! । ॥ સત્તરમી શિક્ષા—હે મારા પ્રભુ ! જગતના કોઈપણ પદાર્થના કારણે જીવનને મમત્વ, રાગ, દ્વેષ કષાયેાના કલકાથી મલીન ન મનાવ !
ઉપર મુજખની શિક્ષાઓના આધારે જીવનનું ઘડતર કરનારા પ્રાણી સદેહે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સુખના સાક્ષાત અનુભવ કરે છે,
४