________________
: ૪૨ :
સરલ ઉપાયા કર્યુ છે ? કેટલું કરવા જેવું બાકી છે ? મારી શક્તિ કેટલી છે? શું કરી શકવા અસમર્થ છું? સારૂં કેટલું કરું છુ?. ખાટુ કેટલું ક્યું? આદિ આંતર-નિરીક્ષણ હોવું જરૂરી છે, તે કર્યો પછી શકય શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત થા ! હેય પદાર્થોના યથાશક્ય પરિહાર કર !
અગ્યારમી શિક્ષા—જીવનમાં ધમ કેટલા સધાયા છે? તેના માપક-યંત્રરૂપ પાતાના કર્જાવ્યા-આચરણાનું વિહ‘ગાવ લેાકન—સિંહાવલાકનરૂપ આંતર નિરીક્ષણ પ્રતિદિન કરવું.
બારમી શિક્ષા—શક્ય શુભ પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિ અને પાપકાચના શક્ય પરિહાર કરવા.
( ઉપજાતિ છંદ )
परस्य पीडापरिवर्जनात्ते,
त्रिघा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं,
मनो वचश्चाऽनघप्रवृत्ति ॥ ६ ॥
કોઈપણ પ્રાણીને સૂક્ષ્મ-માનસિક પણ પીડા ન થવા દેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણે યાગાને તું નિમલ અનાવ! અને સમતારસમાં તરખાળ થઇ તે વિકલ્પે દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર !
તેરમી શિક્ષા—સૂક્ષ્મ પણ પ્રાણીને માનસિક પીડા ન થવા દેવાની જયણામય પ્રવૃત્તિથી નિર્મલ યાગવાળા બનવું. ચૌદમી શિક્ષા—મન વચનને સમભાવમાં લીન બનાવી શુભ પ્રવૃિત્તિવાળા બનાવવા.