________________
સરલ ઉપાયા
ददस्व धर्मार्थतयैव धर्म्यान,
सदोपदेशान् स्वपरादिसाम्यानू ।
जगद्धितैषी नवभिश्च कल्पै
ग्रमे कुले वा विहराप्रमत्तः ॥ ५ ॥
: ૪૭ :
( ઉપજાતિ છંદ )
સ્વ અને પરને ભેદ છેાડી એકાંત હિતબુદ્ધિએ જ ધર્મ પામી-૫માડી આત્મકલ્યાણ સાધવા-સધાવવાની જ શુભ વિચારણાપૂર્વક ધાર્મિક મેાધને વધારનાર આત્મહિતકર ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમી ખન! તથા જગત્ માત્રને સન્માર્ગ પર લાવી તેના હિતને સાધવાના શુભ આશયપૂર્વક પ્રતિબંધ-મમત્વભાવ વિના ગ્રામ કે નગરમાં યથાયેાગ્ય નવકલ્પી વિહારની મર્યાદા પૂર્વક વિહાર કર !
નવમી શિક્ષા—હિતકર ધર્મના ઉપદેશથી પ્રવૃત્તિ સ્વ કલ્યાણ સાથે પર કલ્યાણ સાધવાની એકાંત શુભ-નિષ્ઠાપૂર્વક જ કરવી
દશમી શિક્ષા—દ્રવ્ય-ક્ષેત્રાદિના મમત્વને! ત્યાગ કરી સૌંયમી જીવનની સુવાસ જગતના તમામ પ્રાણીઓને પહેાંચતી કરવા નવકલ્પી મર્યાદા સાચવી વિહાર કરવા.
( ઉપજાતિ છંદ )
कृताकृतं स्वस्य तपोजपादि,
शक्तिरशक्तिः सुकृतेतरे च ।
सदा समीक्षस्व हृदाऽथ साध्ये,
यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥
પ્રતિદિન કરાતી ધર્મક્રિયાના મેળ મેળવવા માટે કેટલું મે