________________
સરલ ઉપાયે
પ્રથમ શિક્ષા–તમામ સાધુકિયા શુદ્ધ વિધિપૂર્વક કરવી.
: - ઉપજાતિ છંદ तपांसि तन्याद्विविधानि नित्यं,
मुखे कटून्यायतिसुन्दराणि । निघ्नन्ति तान्येव कुकर्मराशि,
રાથનાનીવ ટુવામાન તૂ I ૨ * વિવિધ પ્રકારના બાહ્ય અને અત્યંતર તપનું નિરંતર યથાશક્તિ વલ્લાસપૂર્વક આસેવન કર ! કે જે પ્રારંભમાં શરીર ઈન્દ્રિયોને સંતાપ કરનાર છે પણ અશુભ કર્મની નિર્જરા કરાવીને ભવિષ્યમાં સુંદર હિતકારી નિવડે છે, અને રસાયણે જેમ વિધિપૂર્વક સેવ્યાથી જીર્ણ વ્યાધિને પણ મૂલથી નાશ કરે છે તેમ આવી વિશુદ્ધ તપસ્યા અનેક–જન્મ-સંચિત પાપ-. કર્મોને ક્ષય કરે છે. - બીજી શિક્ષા–વલાસપૂર્વક નિરાશસભાવે વિવિધ તપના સેવનમાં રત રહેવું.
ઉપજાતિ છંદ વિશુદ્રઢાંતરસ્ત્રધારી, આ માનિશ નિમિતયોગસિદ્ધિ: सहोपसर्गास्तनुनिर्ममः सन् ,
___ भजस्व गुप्तीः समितीश्च सम्यक् ॥३॥ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આચરણારૂપ ગની સિદ્ધિ મેળવીને અઢાર હજાર શીલાંગના નિર્મલ વિધિપૂર્વક આચરણ માટે હંમેશા ઉદ્યત બન! તથા શરીરની મમતાને છાંડી આવી પડતા પરીષહ ઉપસર્ગો સમભાવે સહન કર !