________________
હિતશિક્ષા
ઃ ૩૫ (શાલવિક્રીડિત છંદ )
कट्यां चोलपटं तनौ सितपटं कृत्वा शिरोलुञ्चनम, स्कंधे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रमय निधाय ददतः श्रीधर्मलाभाशिषम्, वेषाडंबरिणः स्वजीवनकृते विद्मो गतिं नात्मनः ॥ ३ ॥
કેડે ચાલપટ્ટો અને ઉપર સફેદ કપડા આઢી, માથાંના વાળના લેાચ કરી, ખંભે કાંમલ નાખી, આઘાને અગલમાં લઇ, મુહપત્તિને સેઢે રાખી અન્ય મુખ્ય પ્રાણીઓને માટે ધ મૂર્તિ જેવા દેખાવ કરી ધર્મલાભ આશીર્વાદ દેતા કેવલ વેષના આખરની વિડંબનાને ભજતાં મારા આ આત્માની શી દશા થશે ? સમજણ પડતી નથી !!!
( શાર્દૂલવિક્રીડિત છંદ )
મિક્ષા-જુસ્તજ-વા-પાત્ર વસતિ-પ્રાકાર જીલ્લા યથા, नित्यं मुग्ध - जन-प्रतारणकृते कष्टेन विद्यामहे । आत्मारामतया तथा क्षणमपि प्रोज्झ्य प्रमादद्विषम्, स्वार्थाय प्रयतामहे यदि तदा सर्वार्थसिद्धिर्भवेत् ॥ ४ ॥
-
હે આત્મન્ ! ગેાચરી, કપડાં, ચાપડીયેા, મકાન, સારી કાંબલે આદિ મેળવવા માટે મુગ્ધ-શ્રાવક લેાકેાને વિશ્વાસુ બનાવી, ધર્મના નામે ઠગાઈના ધંધા માટે જેટલેા તું ઉદ્યત થાય છે !!! અને જેટલી મહેનત કરે છે.
તેવા તું ક્ષણવાર પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કે જાણકારી માટે એકાગ્રતાપૂર્વક તૈયાર થાય તે તારું કલ્યાણુ થઇ જાય !!! પણ હાય ! તેવી દશા આવતી નથી! શું કરું? ક્યાં જઈને પાકાર કરું !!!