________________
: ૩૪ :
સમ્યક્ પ્રકારે શાસ્ત્રકારાના હિતકારી વચને ને— ગુરુમુખે સાંભળ્યા !!!
હિતશિક્ષા
ખૂબ શ્રદ્ધાપૂર્વક સાચા તરીકે સહૃા !!! અને પરિણામે વૈરાગ્યભાવની ઉત્કટતા મેળવી.
સ'સારના અધના રંગાવી દીક્ષા લીધી, શાસ્ત્રાનું અવગાહન કર્યું,
વિવિધ તપ વડે શરીર સૂકવ્યું.
હવે–આત્મ કલ્યાણની સાધનાના અચૂક સાધનરૂપ ધર્મધ્યાન માટે અવસર આવ્યા જાણી તૈયારી કરી તેટલામાં તા અચાનક માહરાજ ધાડ પડી! મેાહની ઘેલછાએ મને ભ્રમિત કર્યા! અરેરે! મારા દુર્ભાગ્યની શી વાત કરું ? ક્યાં જઈને પાકાર કરું?
( શાર્દૂલવિક્રીડિત છંદ ) एकेनापि महाव्रतेन यतिनः खंडेन भग्नेन वा, दुर्गत्यां पततो न सोऽपि भगवान् ईष्टे स्वयं रक्षितुम् । हत्वा तान्यखिलानि दुष्टमनसेो वर्तामहे ये वयम्, तेषां दण्डपदं भविष्यति कियत् ? जानाति तत् केवली ॥ २ ॥
શાસ્રકારના વચન મુજબ એક પણ મહાવ્રતની દેશથી કે સથી વિરાધના કરવાના પ્રતાપે દુતિમાં જનારા મુનિને સ્વયં તીર્થંકર ભગવાન્ પણુ ખચાવવા સમર્થ થતા નથી.
તે પછી પાંચે મહાવ્રતાને વિરાધી નિષ્વ”સ પરિણામવાળા જે અમે નિઃશંક થઇને ફરીએ છીએ તે ખરેખર અમારે કેટલી સજા–શિક્ષા ભાગવવી પડશે? તે કેવલી જાણે !!!